વહાલા મિત્રો,
બસ હવે ટુંક સમયમાં આપણી આતુરતાનો અંત આવી જશે.
"મનોમંથન"
આપના પ્રતિભાવ માટે સદા આતુર હશે.
આવજો. નમસ્તે.
વ્રજ દવે
Tuesday, February 2, 2010
Monday, February 1, 2010
મનોમંથન આપને આવકારે છે.
અમારા વહાલા સાહિત્યપ્રેમી મિત્રો,
આપ સહુને જણાવતા આનંદ થાય છે કે અમો "મનોમંથન" ના માધ્યમથી આપની સમક્ષ કાઇક નવું નવું લઈ ને ટુક સમયમાં હાજર થાસું. અમો ને વિશ્વાસ છે કે આપનો પ્રેમ ભર્યો સાથ અને સહકાર મળશે જ.
તો સમય પર ફરી આપને યાદી આપસું.
આભાર.
મજામાં હસો. નમસ્તે.

Subscribe to:
Posts (Atom)